16 October 2026
•
સૂર્ય મંદિર ટ્રસ્ટ કાર્યાલય પ્રકાશન
નવીન ગૌશાળા શેડ અને સુરજદેવળ યાત્રિક ભવનના આધુનિક કક્ષોનું શુભ લોકાર્પણ
સુરજદેવળ ખાતે પધારતા ભાવિકોની સગવડ વધારવા યાત્રિક ભવનમાં નવા રૂમોનું લોકાર્પણ સંપન્ન થયું છે. આ સાથે ગૌમાતાની સેવા માટે વધુ એક વિશાળ શેડ બનાવવામાં આવ્યો છે જેથી દેશી ગૌવંશનું ઉત્તમ જતન થઈ શકે.